Vastu Tips Roof : ઘરની છત પર આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ!

ઘણીવાર, આપણે આપણા રૂમ અને રસોડાના વાસ્તુ પર ખૂબ જ ધ્યાન આપીએ છીએ. પરંતુ છતને અવગણીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર છત ફક્ત સવાર-સાંજ ફરવા માટે નહીં પરંતુ તે તમારા ઘર માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત પણ છે.

| Updated on: May 28, 2026 | 2:42 PM
1 / 6
તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે છતને સ્વચ્છ રાખવી જરૂરી છે. આ મહત્વપૂર્ણ વાસ્તુ મુદ્દાઓ પર ધ્યાન આપવી જોઈએ. છત પર કોઈ ગંદકી ન રાખવી જોઈએ. ગંદકીથી વાસ્તુ દોષનું કારણ બની શકે છે. છતને ઘરના અન્ય વિસ્તારોની જેમ જ સ્વચ્છ રાખવી જરૂરી છે.

2 / 6
ઘરની સુંદરતા વધારવા માટે વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ વાસણો તૂટે છે ત્યારે તેને નકામી માનવામાં આવે છે અને છત પર મૂકવામાં આવે છે. છત સામાન્ય રીતે એવી જગ્યા છે જ્યાં બિનજરૂરી વસ્તુઓ રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર તૂટેલા વાસણો ઘરની શાંતિ અને સુખ માટે હાનિકારક માનવામાં આવે છે અને નકારાત્મક ઉર્જાને વધારે છે.

3 / 6
છોડની પોતાની સુંદરતા હોય છે અને તે ઘરને ઉર્જા પૂરી પાડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક છોડને અશુભ માનવામાં આવે છે. તેથી કાંટાવાળા છોડને ક્યારેય છત પર કે ઘરના અન્ય કોઈ ભાગમાં ન રાખવા જોઈએ.

4 / 6
ઘણીવાર આપણે કાટ (Rust) લાગેલી વસ્તુઓને ફેંકી દેવાને બદલે છત પર મુકે છે. ગ્રીલ, વાયર જેવી કોઈપણ કાટ લાગેલી વસ્તુઓને તાત્કાલિક ફેંકી દેવી જોઈએ. આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્કતા વધી શકે છે.

5 / 6
કાટ લાગેલી લોખંડની વસ્તુઓ, તૂટેલી ખુરશીઓ અથવા પલંગ જેવી નકામી વસ્તુઓને ઘરમાં સંગ્રહિત કરવાને બદલે તેનો નિકાલ કરવો વધુ સારું છે. જે ઘરમાં છત સ્વચ્છ અને સુંદર રીતે હોય ત્યાં સકારાત્મક ઉર્જા વધુ સક્રિય હોય છે.

6 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us