તહેવારો પર ઘરના દરવાજા પર તોરણ કેમ લગાવવામાં આવે છે? જાણો વિસ્તારથી

ભારતીય સંસ્કૃતિમાં ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે. કારણ કે, આ સકારાત્મક ઉર્જા અને સુખ સમુદ્ધિનું પ્રતિક છે. તો ચાલો જાણીએ તહેવારો પર ઘરના દરવાજા પર તોરણ કેમ લગાવવામાં આવે છે.

| Updated on: Nov 06, 2026 | 9:31 AM
1 / 7
ભારતીય સંસ્કૃતિમાં ઘરના મુખ્ય દરવાજાને ખાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મુખ્ય દરવાજામાંથી સકારાત્મક ઉર્જા, સુખ સમૃદ્ધિ અને ખુશહાલીનો પ્રેવશ થાય છે. આ કારણે તહેવારો, લગ્ન અને અન્ય શુભ અવસર પર ઘરના દરવાજાને સજાવવા માટે તોરણ લગાવવામાં આવે છે.

2 / 7
 તમે હંમેશા ઘરના પ્રેવશ દ્વાર પર આંબાના અથવા આસોપાલવ અને ફુલથી સજાવેલું તોરણ જોયું હશે. પરંતુ શું તમે જાણો છો કે, આ પરંપરા પાછળ કેટલીક  ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા જોડાયેલી છે.

3 / 7
 હિન્દુ ધર્મમાં તોરણને શુભતા અને મંગળનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવાથી વાતાવરણમાં સકારાત્મકતા બની રહે છે. તેમજ નકારાત્મકતા દુર રાખવાની કામના કરવામાં આવે છે.

4 / 7
દેવી દેવતાઓના સ્વાગત અને ઘરમાં સુખ સમુદ્ધિના આગમનનું પ્રતિક પણ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આનું મહત્વ શું છે.ઘરની એનર્જી બેલેન્સ કરવા માટે મુખ્ય દરવાજા પર તોરણ મહત્વની ભુમિકા નિભાવે છે.

5 / 7
કહેવામાં આવે છે કે, તોરણ મુખ્ય દરવાજા પર લગાવવાથી નેગેટિવ એનર્જી દુર થાય છે. ખરાબ નજરથી બચવામાં પણ મદદ મળે છે.

6 / 7
જ્યારે તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર આંબા અથવા આસોપાલવના પાનનું તોરણ રાખો છો, ત્યારે તેને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો એક સરળ રસ્તો માનવામાં આવે છે.

7 / 7
તેની પાછળનો મુખ્ય હેતુ ધનની દેવી દેવી લક્ષ્મીનું ધ્યાન આકર્ષિત કરવાનો છે. આંબાના ઝાડના પાંદડાને દેવી લક્ષ્મી, ગોવર્ધન અને ગંધર્વ જેવા દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. તેથી, આ તોરણ અત્યંત શુભ માનવામાં આવે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.