Dev Deepawali 2026: દેવ દિવાળીના દિવસે ઘરની આ 5 પવિત્ર જગ્યાએ દીવો પ્રગટાવો, દેવી લક્ષ્મી તેમના આશીર્વાદ વરસાવશે

જો ઓફિસની ધમાલ અને તમારી વ્યસ્ત લાઈફસ્ટાઈલ તમને આ વર્ષે દેવ દિવાળી (Dev Deepawali )પર ધાર્મિક વિધિઓ કરી શકશો નહી. તો ચાલો જાણીએ કે તમારા ઘરના કયા પાંચ પવિત્ર સ્થળોએ તમે દીવા પ્રગટાવી શકો છો.

| Updated on: Nov 19, 2026 | 8:25 AM
1 / 9
 હિન્દુ ધર્મમાં દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે. કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતી દિવાળીને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરી દેવતાઓને તેના આતંકથી મુક્તિ અપાવી હતી.

2 / 9
 આ જીતની ખુશીમાં દેવતાઓએ દિવો પ્રગટાવી ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે દિવા સાથે પરંપરા જોડાયેલી છે. વર્ષ 2026માં દેવ દેવાળીનો પર્વ 24 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે.

3 / 9
આ દિવસે ગંગા સ્નાન,દાન અને ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વારણસી સહિત દેશના અનેક તીર્થસ્થળો પર દેવ દિવાળીના તહેવાર પર ઘાટ પર હજારોની સંખ્યામાં દિવા પ્રગટાવવામાં આવે છે. દરેક વ્યક્તિ માટે મંદિરે જવું કે વિધિ-વિધાનથી પુજા કરવી શક્ય ન હોય તો શું કરવું જોઈએ ચાલો જાણીએ.

4 / 9
દેવ દિવાળ પર ઘરની આ 5 પવિત્ર જગ્યાએ દિવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.દેવ દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દિવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, ઘરના પ્રવેશ દ્વાર સકારાત્મક ઉર્જાના આગમનનું સ્થાન હોય છે.

5 / 9
ત્યારે દિવો પ્રગટાવવાથી ઘરમાં સુખ , શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે. તમે ઈચ્છો તો પ્રવેશદ્વારની બંને બાજુ દિવા રાખી શકો છો. આસપાસ સાફ સફાઈ કરી રંગોળી પણ બનાવી શકો છો.

6 / 9
હિન્દુ ધર્મમાં તુલસીને ખુબ પવિત્ર માનવામાં આવી છે. તુલસીનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે માનવામાં આવે છે. તેમજ ઘરમાં સુખ સમુદ્ધિ લાવનાર માનવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે તુલસીના છોડ પાસે દિવો પ્રગટાવવાની પરંપરા સામેલ છે. ધાર્મિક માન્યતા અનુસાર તુલસીની પાસે દિવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સાંજના સમયે તુલસીની પાસે દિવો પ્રગટાવવાથી શ્રદ્ધાથી પ્રાર્થના કરો.

7 / 9
રસોડું ઘરના પરિવારની ખુશાલી અને અન્નની ઉપલબ્ધતા સાથે જોડાયેલું જોવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર રસોડામાં અન્નપુણાનો વાસ માનવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે રસોડામાં પાણી રાખવાના સ્થાન પર દિવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આનાથી અન્ન અને જળના પ્રતિ સમ્માન પ્રકટ થાય છે.

8 / 9
ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે કે, ઈશાન કોણને પૂજા-પાઠ અને આધ્યાત્મિક કાર્યો માટે વિશેષ શુભ માનવામાં આવે છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર આ દિશા સકારાત્મક ઉર્જા અને પવિત્રતા સાથે જોડાયેલી હોય છે. દેવ દિવાળીના દિવસે આ દિશામાં દિવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ, સુખ અને સકારાત્મક વાતાવરણ બનાવી રાખવાની કામના કરવામાં આવે છે.

9 / 9
 જો દેવ દિવાળીના દિવસે ઘરમાં પૂજા કરવાનો સમય મળે નહી. તો તમે નજીકના મંદિરમાં જઈ દિવો પ્રગટાવી શકો છો. ભગવાન શિવને સમર્પિત આ પર્વ પર શિવલિંગની સામે દિવો કરવાથી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે, દેવ દિવાળી પર ભગવાન શિવની આરાધના અને દિવો કરવાથી જીવનમાં સુખ શાંતિ રહે છે. તેમજ ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Follow Us
Loading...
Unable to load recommendations.