
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં પણ તેમણે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને કરારી હાર આપી મોટો ઉલટફેર સર્જી દીધો છે.

પ્રવેશ વર્માએ 3000 મતોના માર્જિનથી અરવિંદ કેજરીવાલને હાર આપી છે.

2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા, જ્યાં તેમનો સામનો આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે થયો. પ્રવેશ વર્માએ આ સીટ પર શાનદાર જીત નોંધાવી છે અને અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે.
Published On - 4:58 pm, Sat, 8 February 25