રોકાણકારો પર નાણાંનો વરસાદ, આ કંપનીનો IPO 67 ટકા પ્રીમિયમ સાથે થયો લિસ્ટ, જાણો શું કરે છે કંપની

|

Jun 26, 2024 | 6:32 PM

આ પાઇપિંગ સોલ્યુશન્સ કંપનીના શેર 26 જૂને BSE અને NSE પર તગડા નફા સાથે લિસ્ટ થયા છે. IPOના રૂ. 203ના અપર પ્રાઇસ બેન્ડ કરતાં 60 ટકા પ્રીમિયમ સાથે BSE પર શેર રૂ. 325 પર લિસ્ટ થયો હતો. આશરે 67 ટકાના પ્રીમિયમ સાથે શેર NSE પર રૂ. 339 પર લિસ્ટ થયો હતો.

1 / 7
પાઇપિંગ સોલ્યુશન્સ કંપની ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સના શેર 26 જૂને BSE અને NSE પર તગડા નફા સાથે લિસ્ટ થયા છે. IPOના રૂ. 203ના અપર પ્રાઇસ બેન્ડ કરતાં 60 ટકા પ્રીમિયમ સાથે BSE પર શેર રૂ. 325 પર લિસ્ટ થયો હતો. આશરે 67 ટકાના પ્રીમિયમ સાથે શેર NSE પર રૂ. 339 પર લિસ્ટ થયો હતો.

2 / 7

3 / 7
આજે એટલે કે 26 જૂનના રોજ ટ્રેડિંગના અંતે, NSE પર શેર લિસ્ટિંગ ભાવથી લગભગ 2 ટકાના ઘટાડા સાથે રૂ. 333.33 પર અને BSE પર 3 ટકાના વધારા સાથે રૂ. 335 પર બંધ થયા હતા.

4 / 7
કંપનીનો IPO 19 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 21 જૂને બંધ થયો હતો. IPO પહેલા કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 125 કરોડથી વધુ એકત્ર કર્યા હતા. 61.63 લાખ ઇક્વિટી શેર 19 ફંડ હાઉસને રૂ. 203 પ્રતિ શેરના ભાવે ફાળવવામાં આવ્યા હતા.

5 / 7
ડી ડેવલપમેન્ટ એન્જીનિયર્સ IPOમાં તાજા શેર ઇશ્યુ કરવાથી મળેલી આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, બાકી ઉધારની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

6 / 7
ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સ કંપની એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ દોવારા ઓઇલ અને ગેસ, પાવર (પરમાણુ સહિત), કેમિકલ્સ અને અન્ય પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઉદ્યોગો માટે સ્પેશલાઈજ્ડ પ્રોસેસિંગ સોલ્યુશંસ ઉપલબ્ધ કરાવે છે. તે પાઇપિંગ ઉત્પાદનો પણ બનાવે છે. ડી ડેવલપમેન્ટને પ્રોસેસ પાઇપિંગ સોલ્યુશન્સમાં દેશની સૌથી મોટી કંપની ગણવામાં આવે છે.

7 / 7
નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.

Next Photo Gallery