07 July 2026 રાશિફળ: નોકરી, વ્યાપાર અને આર્થિક મોરચે કોને મળશે ‘મોટી સફળતા’? કોણ અઘરામાં અઘરા કામ ચપટી વગાડતા પૂરા કરી દેશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

| Updated on: Jul 07, 2026 | 6:05 AM
1 / 12
મેષ રાશિ: આજે અંદરથી એક નવો જ જોશ અનુભવાશે, જેના કારણે તમે અઘરામાં અઘરા કામ પણ ચપટી વગાડતા પૂરા કરી લેશો. ઘણા સમયથી ક્યાંક અટવાઈ ગયેલા પૈસા આજે અચાનક કોઈ જુના કનેક્શન દ્વારા પાછા મળી શકે છે, જે તમારી નાણાકીય ચિંતા દૂર કરશે. ઘરમાં કોઈ મહેમાન આવવાથી હસવા-બોલવાનો માહોલ જામશે અને જૂની યાદો તાજી થશે. ઓફિસમાં તમારી નવી સ્ટ્રેટેજી જોઈને બોસ ખુશ થઈ જશે અને કોઈ પ્રોજેક્ટમાં લીડર બનાવી શકે છે. સાંજે મિત્રો સાથે બહાર જવાનો પ્લાન તમારા મૂડને એકદમ મસ્ત કરી દેશે. (ઉપાય: દિવસને ખાસ બનાવવા માટે સવારે સૂર્ય નારાયણને તાંબાના લોટામાં થોડું લાલ ચંદન અને લાલ ફૂલ મૂકીને જળ ચડાવો.)

2 / 12
વૃષભ રાશિ: આજે વ્યાપારિક મોરચે અતિ ઉત્સાહમાં આવીને કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળવું, નહિતર આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. વાણી અને વર્તન પર સંયમ રાખવો અનિવાર્ય છે, કારણ કે નજીકના સહકર્મી કે મિત્ર સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવના છે. ઓફિસમાં કામનું ભારણ વધુ રહેશે પરંતુ તમારી કુશળતાથી તમામ પડકારોને પાર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. (ઉપાય: માનસિક શાંતિ અને કાર્યમાં સફળતા માટે ગાયને લીલું ઘાસ અથવા રોટલી પર ગોળ મૂકીને ખવડાવો.)

3 / 12
મિથુન રાશિ: મિથુન રાશિના જાતકો માટે નવી ભાગીદારી અને વેપારમાં મૂડી રોકાણ કરવા માટે આજનો દિવસ અત્યંત શ્રેષ્ઠ સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી મોટી રાહત મળતા કામમાં નવી ઊર્જા જોવા મળશે. નોકરિયાત વર્ગને પ્રમોશન કે નવી તકો મળવાના મજબૂત સંકેત છે. જીવનસાથી સાથે ચાલી રહેલા જૂના મતભેદોનો કાયમી અંત આવશે અને પરસ્પર તાલમેલ વધશે. (ઉપાય: વિઘ્નહર્તા ગણેશજીને દૂર્વા અને લાડુનો ભોગ લગાવો તથા ઓં ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો.)

4 / 12
કર્ક રાશિ: આજે ભાવનાઓમાં વહીને અથવા અન્ય કોઈના પ્રભાવ હેઠળ આવીને ઉતાવળિયો નિર્ણય ન લેવો. બિનજરૂરી અને આડેધડ ખર્ચાઓ પર કાપ મૂકવો ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારું માસિક બજેટ ખોરવાઈ શકે છે. ઓફિસમાં તમારા કામ પર જ ફોકસ રાખવું હિતાવહ છે. મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સપોર્ટ તમારી હિંમત વધારશે. (ઉપાય: અટકેલા કાર્યોને ગતિ આપવા માટે શિવલિંગ પર દૂધ અને મધ મિશ્રિત જળ ચડાવો.)

5 / 12
સિંહ રાશિ: આજનો દિવસ મોટી સફળતા લાવનારો સાબિત થશે. લાંબા સમયથી અટકેલા સરકારી કાર્યો આજે પૂરા થશે. કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ સર કરી શકશો. વેપારીઓ માટે મોટો આર્થિક લાભ મેળવવાનો ઉત્તમ દિવસ છે. પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને ઘરમાં આનંદ તેમજ ઉત્સાહનું વાતાવરણ રહેશે. (ઉપાય: સુખ-સમૃદ્ધિમાં વધારો કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને ગરીબોને ઘઉંનું દાન કરો.)

6 / 12
કન્યા રાશિ: આજનો દિવસ કરિયર માટે મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન કે બદલીની રાહ જોઈ રહેલા લોકોને આજે મેનેજમેન્ટ તરફથી કોઈ મોટી ખુશખબર મળી શકે છે. વ્યાપારિક દ્રષ્ટિએ કરેલી યાત્રા અત્યંત નફાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અપેક્ષા કરતાં વધુ સારી સફળતા મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. (ઉપાય: કરિયરમાં પ્રગતિ માટે બુધવારે પક્ષીઓને ચણ નાખો અને નાની કન્યાઓને લીલી બંગડીઓ ભેટ આપો.)

7 / 12
તુલા રાશિ: આજે નસીબનો પૂરો સાથ મળશે, જેના કારણે અધૂરા પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા થવા લાગશે. આધ્યાત્મિક અને સામાજિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે, જેનાથી માનસિક શાંતિનો અનુભવ થશે. વેપારમાં કોઈ નવી ડીલ ફાઈનલ થવાથી ભવિષ્યમાં મોટો આર્થિક નફો સુનિશ્ચિત થશે. સાંજ સુધીમાં સારા સમાચાર મળશે અને મિત્રો સાથે ખુશીનો સમય વીતશે. (ઉપાય: ભાગ્યને મજબૂત કરવા માટે દેવી લક્ષ્મીજીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને મિશ્રીનો ભોગ લગાવો.)

8 / 12
વૃશ્ચિક રાશિ: આજનો દિવસ પ્રતિષ્ઠામાં વધારો કરનારો છે. ઓફિસમાં તમારી ચતુર બુદ્ધિથી તમે તમારો દબદબો સ્થાપિત કરશો. વેપારમાં ગ્રાહકોની સંખ્યા વધશે અને મોટો નફો થશે. પરિવાર સાથે વિતાવેલો સમય મન હળવું કરશે, બસ વાહન ચલાવતી વખતે થોડી કાળજી રાખવી હિતાવહ રહેશે. (ઉપાય: સંકટોથી રક્ષણ મેળવવા માટે હનુમાનજીના મંદિરે જઈને બજરંગ બાણના પાઠ કરો અને બુંદીનો પ્રસાદ વહેંચો.)

9 / 12
ધન રાશિ: આજનો દિવસ વ્યાપારિક દ્રષ્ટિએ અત્યંત લાભદાયી રહેશે. કોઈ નવી યાત્રાથી મોટા ઓર્ડર મળી શકે છે. દામ્પત્ય જીવનમાં મધુરતા અને ખુશીઓ વધશે, જીવનસાથી સાથેનો તાલમેલ અદ્ભુત રહેશે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેવાથી તમારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વધારો આવશે. આજે લાંબા સમયથી ચાલી આવતી આર્થિક ખેંચતાણનો કાયમી અંત આવશે. (ઉપાય: આર્થિક ઉન્નતિ માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને કપાળ પર કેસરનું તિલક લગાવો.)

10 / 12
મકર રાશિ: આજે પોતાના અદભુત આત્મવિશ્વાસના બળે તમે સફળતા મેળવશો. લાંબા સમયથી ચાલી રહેલી પ્રોપર્ટી સંબંધિત અડચણો દૂર થતાં માનસિક તણાવમાંથી મોટી રાહત અનુભવાશે. આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થવાના માર્ગ ખુલશે. નોકરીની શોધમાં રહેલા યુવાનોને પ્રતિષ્ઠિત કંપનીમાંથી મોટી ઓફર મળી શકે છે. સ્વાસ્થ્યમાં સવારે થોડી નરમાશ રહેશે પરંતુ સાંજ સુધીમાં સુધારો જોવા મળશે. (ઉપાય: શનિદેવના આશીર્વાદ મેળવવા માટે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.)

11 / 12
કુંભ રાશિ: વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આજનો દિવસ મોટી ઉપલબ્ધિઓ લાવનારો સાબિત થશે. શૈક્ષણિક કાર્યોમાં ધાર્યા પ્રમાણેની સફળતા મળશે. સંતાન પક્ષ તરફથી કોઈ ખુશખબર મળવાના કારણે પરિવારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાશે. ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશ જવા ઈચ્છતા લોકોના પેપરવર્ક આજે ઝડપથી પૂરા થઈ જશે. ઓફિસમાં કોઈ મોટો ટાસ્ક પૂરો થવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. (ઉપાય: સકારાત્મક ઊર્જા માટે ભગવાન શિવને અક્ષત ચડાવો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.)

12 / 12
મીન રાશિ: આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધાઓ અને લક્ઝરી વધારનારો રહેશે. નવું વાહન કે કોઈ કિંમતી વસ્તુ ખરીદવાના મજબૂત યોગ છે, જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે અને કોઈ મોટો આર્થિક લાભ થવાથી મન પ્રફુલ્લિત થઈ જશે. દિવસના પ્રારંભમાં તમારું ધાર્યું કામ સમયસર ન થવાને કારણે થોડી ચિંતા રહેશે પરંતુ સાંજ સુધીમાં બધું યોગ્ય રીતે આગળ વધશે. (ઉપાય: જીવનના અવરોધો દૂર કરવા માટે ભૂખ્યા લોકોને ભોજન કરાવો અને ગાયને રોટલી-ગોળ ખવડાવો.)

Published On - 6:01 am, Tue, 7 July 26

Follow Us