WPL 2024માં યુપી વોરિયર્સની સતત બીજી જીત, ગુજરાતને 6 વિકેટે હરાવ્યું

|

Mar 01, 2024 | 11:56 PM

WPL 2024માં શુક્રવારે રમાયેલ મેચમાં યુપી વોરિયર્સની ટીમે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ WPL 2024નું પોઈન્ટ ટેબલમાં યુપી વોરિયર્સ ત્રીજા સ્થાને આવી ગયું છે, જ્યારે ગુજરાત અંતિમ સ્થાન પર જ છે. યુપી વોરિયર્સને જીતવા માટે 143 રનનો ટાર્ગેટ હતો, જેણે તેમણે 15.4 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

1 / 5
યુપી વોરિયર્સની ટીમે ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું છે. એલિસા હીલીની કપ્તાનીમાં યુપી વોરિયર્સની આ સતત બીજી જીત છે. જ્યારે બીજી તરફ ગુજરાત જાયન્ટ્સની આ સતત ત્રીજી હાર છે.

2 / 5
યુપી વોરિયર્સને જીતવા માટે 143 રનનો ટાર્ગેટ હતો, તેમણે 15.4 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી મેચ જીટી લીધી હતી. યુપી તરફથી ગ્રેસ હેરિસે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા.

3 / 5
ગ્રેસ હેરિસે 33 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી દમદાર 60 રન ફટકાર્યા હતા.

4 / 5
યુપી વોરિયર્સની સોફી એક્લેસ્ટોને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી અને યુપી વોરિયર્સની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

5 / 5
યુપી વોરિયર્સની જીત પછી પોઈન્ટ ટેબલ વધુ જ રોમાંચક બની ગયું છે. દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલઆમ ટોપ પર છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા અને યુપી વોરિયર્સ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

Next Photo Gallery