
જો બ્રેક માટે થોડો સમય બાકી હોય, તો umpire નક્કી કરે કે નવી ઓવર શરૂ કરવી કે નહીં.

જો બ્રેક શરૂ થવામાં 3 મિનિટથી ઓછો સમય હોય, અને બેટ્સમેન આઉટ થઈ જાય કે ખેલાડીઓ મેદાનમાંથી બહાર ચાલ્યા જાય, તો ઓવર પૂરી કર્યા વિના બ્રેક લઈ શકાય.

જ્યારે આખા દિવસની રમતનો 1 કલાક બાકી હોય, ત્યારે એને “લાસ્ટ અવર” કહે છે. આ સમયગાળામાં ઓછામાં ઓછી 20 ઓવર રમવી જ પડે છે. જો વરસાદ કે બીજો કોઈ અવરોધ આવે, તો ઓવર ઘટાડી શકાય. (All Photo Credit : PTI / ICC / MCC / X)
Published On - 9:17 pm, Sat, 2 August 25