ICC Rule Book EP 34: Hit the Ball Twice – ક્રિકેટમાં વિચિત્ર રીતે આઉટ થવા અંગે સૌથી દુર્લભ અને ખાસ નિયમ

ક્રિકેટ માત્ર એક રમત નથી, તે નિયમોથી સંપૂર્ણ રીતે બંધાયેલ રમત છે, જેમાં દરેક નિયમ કડક રીતે લાગુ પડે છે. ICC રૂલબુકમાં રમતની તમામ પરિસ્થિતિઓ માટે સ્પષ્ટ નિયમો છે. આજના આર્ટીકલમાં અમે નિયમ નંબર 34 – “Hit the Ball Twice” વિશે વાત જણાવીશું અને સમજાવશું કે આ નિયમ શું છે, ક્યારે લાગુ પડે છે અને તેના ખાસ મુદ્દા શું છે.

| Updated on: Sep 02, 2025 | 9:56 PM
1 / 5
ICC રૂલબુક નિયમ 34 અનુસાર, જો બેટ્સમેન એક જ બોલને બીજા વખત રમવાનો પ્રયાસ કરે છે, તો તેને “Hit the Ball Twice” કહેવાય છે.

2 / 5
જ્યારે બેટ્સમેન બીજી વખત બોલને રોકવા બેટનો ઉપયોગ પોતાની વિકેટને બચાવવા માટે કરે, તો તે કાયદેસર માન્ય છે અને આ માટે આઉટ નહીં ગણાય.

3 / 5
જો બેટ્સમેન ઈરાદાપૂર્વક બીજી વખત બોલને મારી રન લેવાનો પ્રયત્ન કરે તો તે નિયમની વિરુદ્ધ છે અને આ માટે બેટ્સમેન આઉટ ગણાશે.

4 / 5
આઉટ જાહેર કરવા માટે, અમ્પાયર દ્વારા નક્કી કરાશે કે બીજી વાર બેટનું હિટ થવું કાયદેસર છે કે નહિ. જો અમ્પાયરને લાગે કે બીજું હિટ ફક્ત વિકેટ બચાવવા માટે છે, તો બેટ્સમેનને આઉટ નહીં થાય.

5 / 5
“Hit the Ball Twice” વિકેટ એક અત્યંત દુર્લભ અને ખાસ પ્રકારનું આઉટ છે, જે ક્રિકેટનામાં સામાન્યરીતે ખૂબ જ ઓછું જોવા મળે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

Published On - 9:55 pm, Tue, 2 September 25