
નિયમ નં. 31 અનુસાર, કોઈ પણ બેટ્સમેન અમ્પાયર દ્વારા ત્યારે જ આઉટ જાહેર થઈ શકે છે, જ્યારે ફિલ્ડિંગ ટીમ પદ્ધતિસર અપિલ કરે.

જ્યાં સુધી ફિલ્ડિંગ ટીમ તરફથી આઉટની અપિલ ન કરવામાં આવે ત્યાં સુધી અમ્પાયર બેટ્સમેનને આઉટ જાહેર ન કરી શકે.

ક્રિકેટમાં સામાન્ય રીતે ફીલ્ડિંગ ટીમના ખેલાડીઓ "How's That?" કે "Out Sir?" જેવી રીતે આપીલ કરે છે.

ફિલ્ડિંગ ટીમની અપિલ બાદ અમ્પાયર નક્કી કરે છે કે બેટ્સમેન આઉટ છે કે નોટઆઉટ.

જો અમ્પાયરને નિર્ણય લેવામાં પૂરો વિશ્વાસ ન હોય, તો તે બીજા અમ્પાયર સાથે સલાહ કરે છે. જો પછી પણ સ્પષ્ટતા ન મળે, તો થર્ડ અમ્પાયર નિર્ણય લે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
Published On - 9:52 pm, Fri, 29 August 25