
ICC ઓફિશિયલ રૂલબુક અનુસાર નિયમ નંબર 35 છે "Hit Wicket"

"Hit Wicket" ત્યારે ગણાય જ્યારે બેટ્સમેન પોતાની જ ભૂલથી વિકેટ ગુમાવી દે.

જ્યારે બેટ્સમેન બોલ રમવા જાય અને બેલેન્સ ગુમાવી પોતે જ સ્ટમ્પને ઉડાવી દે ત્યારે બેટ્સમેન હિટ વિકેટ ગણાય છે.

મેચમાં ચાલુ ઓવરમાં બેટિંગ દરમિયાન બેટ્સમેનનું બેટ, પેડ અથવા શરીર સ્ટમ્પને ટચ થાય અને બેલ્સ નીચે પડી જાય ત્યારે હિટ વિકેટ આઉટ ગણાય છે.

"Hit Wicket" આઉટ એ એક દુર્લભ અને ખાસ પ્રકારનું આઉટ છે, જે સામાન્ય રીતે ઓછીવાર જોવા મળે છે. પરંતુ જ્યારે એ થાય છે, ત્યારે તે મેચના આકર્ષણ અને રોમાંચને વધારી દે છે. (All Photo Credit: PTI / ICC / MCC / X) (All Photo Credit : PTI / ICC / MCC / X)