ICC Rule Book EP 38 : Run out ક્રિકેટમાં રન આઉટ અંગે શું છે ICCનો નિયમ?

ક્રિકેટમાં Run Out એ સૌથી સામાન્ય પણ મેચને બદલી નાખે એવો આઉટ છે. ઘણા દર્શકોને એની સાચી વ્યાખ્યા કે ક્યારે લાગુ પડે એની સ્પષ્ટ સમજ નથી હોતી. આ આર્ટીકલમાં રન આઉટ અંગે ICCનો નિયમ નંબર 38 શું છે, તે સમજીએ.

| Updated on: Sep 06, 2025 | 8:59 PM
1 / 5
ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો નિયમ નંબર 38 છે Run out. રન આઉટ ત્યારે જાહેર થાય છે જ્યારે બોલરે બોલ નાખ્યા બાદ બેટ્સમેન રન લેવા માટે ક્રીઝની બહાર જાય અને ફિલ્ડર બોલ પકડી સ્ટંપ ઉડાવી દે ત્યારે જો બેટ્સમેન ક્રીઝની બહાર હોય તો બેટ્સમેન રન આઉટ જાહેર થાય છે.

2 / 5
રન આઉટ Striker અને Non-Striker બંને એન્ડ પર થાય છે. જેમાં બે માંથી કોઈ પણ એન્ડ પર બેટ્સમેન રન દોડતી વખતે ક્રિઝની બહાર હોય અને ફિલ્ડર બોલ ફેંકી સ્ટમપ ઉડાવી દે તો જે તે સ્ટમ્પની નજીકનો બેટ્સમેન રન આઉટ ગણાય.

3 / 5
Non-Striker એન્ડ પર જો બોલર બોલ ફેંકે એ પહેલા બેટ્સમેન ક્રીઝ છોડે અને બોલર સ્ટમ્પ ઉડાવી દે, તો તેને પણ Run Out કહેવાય.

4 / 5
રન આઉટ થયા પછી જો રન પૂર્ણ થયો હોય તો રન ગણાય, નહીતર તે રન અસ્વીકાર્ય ગણાય છે. જેટલા રન દોડીને લીધા હોય તેમાં જે રન પર આઉટ થયા હોય તે રન સ્કોરબોર્ડમાં ગણાતો નથી, જ્યારે તે પહેલા દોડીને લેવાયેલ બાકીના રન ગણાય છે.

5 / 5
રન આઉટ માટે બોલરને વિકેટનું ક્રેડિટ મળતું નથી, કારણ કે આ ફીલ્ડિંગ દ્રારા થયેલું ડિસ્મિસલ હોય છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

Published On - 8:55 pm, Sat, 6 September 25