ઈનિંગથી શરૂ થાય દરેક મેચની અસલી કહાની, જાણો શું છે ઈનિંગ અંગે ICCનો નિયમ?
ક્રિકેટ એક એવી રમત છે જેમાં inningsનું મહત્ત્વ ખુબ જ વધુ છે. આ innings એ એક ટીમનું બેટિંગ અને બોલિંગ કરવાનો સમયગાળો હોય છે, જેને સારી રીતે સમજવું દરેક ક્રિકેટ પ્રેમી માટે જરૂરી છે. ICCની ઓફિશિયલ રૂલબુક અનુસાર innings કેવી રીતે ચાલે છે અને તેના નિયમો શું છે, તે વિશે જણાવ્યું છે.