ICC rule book EP 16 : મેચ જીતે કોણ, હારે કોણ ? Cricketના આ નિયમથી થાય છે આખું ચિત્ર સ્પષ્ટ
ક્રિકેટ વિશ્વભરમાં લોકપ્રિય રમત છે. લાખો લોકો મેચ જોવે છે, પણ ઘણા દર્શકોને એ ખબર ન હોય કે ક્રિકેટની મેચમાં કોણ જીતે છે એ કેવી રીતે નક્કી થાય છે. આ માટે ICCના નિયમ નંબર 16માં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે મેચનું પરિણામ કેવી રીતે નક્કી કરવું. આ લેખમાં આપણે એ જ નિયમ સરળ ભાષામાં સમજીએ.
જ્યારે બેટિંગ કરતી ટીમ જીત માટે જરૂરી રન બનાવી લે છે, અથવા બોલિંગ કરતી ટીમ 10 વિકેટ લઈ લે છે, ત્યારે મેચ સમાપ્ત થઈ જાય છે.
5 / 5
જ્યારે અમ્પાયર અને સ્કોરર મેચનું પરિણામ જાહેર કરે છે, પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. અમ્પાયરે જાહેર કરેલ પરિણામ જ અંતિમ નિર્ણય (The result) હોય છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)