ICC Rule Book EP 41 : Unfair play – ક્રિકેટમાં અનફેર પ્લે અંગે શું છે ICC નો નિયમ?
ક્રિકેટ માત્ર રન અને વિકેટની રમત નથી, પણ તેની પોતાની નૈતિકતાઓ છે. કેટલીક હરકતો રમતની ભાવના વિરુદ્ધ જાય છે, જેને ICC નિયમ નંબર 41 હેઠળ "Unfair Play" માનવામાં આવે છે. આ નિયમ રમતને ઈમાનદારી અને ન્યાયપૂર્ણ બનાવે તે સુનિશ્ચિત કરે છે.