
ICC નિયમ નંબર 40 અનુસાર, જો નવો બેટ્સમેન 2 મિનિટમાં ક્રીઝ પર હાજર ન હોય, તો તેને Timed Out જાહેર કરી શકાય છે.

આ નિયમ ક્રિકેટમાં ક્યારેક જ લાગુ થયો છે, પણ જ્યારે થયો છે, ત્યારે વિવાદ અને ચર્ચાનો વિષય બની ગયો હતો.

જો નવો બેટ્સમેન નિર્ધારિત સમયમર્યાદામાં ક્રીઝ પર હાજર ન હોય અને વિરોધી ટીમ અપીલ કરે, તો અંપાયર્સ તેને “Timed Out” જાહેર કરી શકે છે.

આ વિકેટ બોલરના ખાતામાં ગણવામાં નહીં આવે, કારણ કે આ વિકેટ બોલની સાથે કોઈ સંબંધ ધરાવતી નથી.

2023માં શ્રીલંકાનો એન્જેલો મેથ્યૂઝ Timed Out જાહેર થનાર ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો હતો. (All Photo Credit : PTI / ICC / MCC / X)