ન્યુઝીલેન્ડ સામે સિરીઝ હારવાની ગૌતમ ગંભીરને મળી સજા, દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી થઈ છુટ્ટી !
ટીમ ઈન્ડિયાએ આગામી સિરીઝમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવાનો છે. 8 નવેમ્બરથી 4 મેચની T20 સિરીઝ શરૂ થશે. મોટા સમાચાર એ છે કે ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હશે.