મયંક અગ્રવાલે પાણી સમજીને પીધું એસિડ! હોસ્પિટલથી મોટું અપડેટ આવ્યું સામે

|

Jan 30, 2024 | 11:13 PM

કર્ણાટકના અનુભવી ઓપનર અને કેપ્ટન મયંક અગ્રવાલ સોમવારે રણજી ટ્રોફી મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર ફ્લાઈટમાં ચઢતાની સાથે જ તેમની તબિયત બગડી હતી. તેને મોં અને ગળામાં તકલીફ થવા લાગી હતી.

1 / 5

2 / 5
 તેને તાત્કાલિક અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મયંકને હાલ કોઈ ખતરો નથી અને તેની હાલત સારી છે. હવે માહિતી મળી છે કે મયંકે પાણી સમજીને બોટલમાંથી એસિડ જેવો પદાર્થ પીધો હતો.

3 / 5
ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના કાર્યકારી સચિવ વાસુદેવ ચક્રવર્તીએ મયંકને લઈને અપડેટ આપી છે. તેણે કહ્યું, 'મને ફોન આવ્યો કે મયંક અગ્રવાલને ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો છે.

4 / 5
 મયંકે તેને પાણી સમજીને બોટલમાંથી કંઈક પીધું, ત્યારબાદ તેને સોજો આવ્યો. તે એસિડ જેવું પ્રવાહી હતું.

5 / 5
 હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેનો ચહેરો સૂજી ગયો હતો અને તે બોલી શકતો ન હતો.

Published On - 11:05 pm, Tue, 30 January 24

Next Photo Gallery