IPLના ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર ફટકારનાર ટોપ 5 ખેલાડીઓ, સૌથી લાંબો છગ્ગો કેટલા મીટરનો હતો?

IPL મતલબ છગ્ગાનો વરસાદ. અત્યારસુધી 17 સિઝનમાં અનેક ખેલાડીઓએ લાંબા-લાંબા સિક્સર ફટકાર્યા છે. શું તમે જાણો છો ઈન્ડિયન્સ પ્રીમિયર લીગમાં સૌથી લાંબો સિક્સર કોણે ફટકાર્યો છે? IPLના ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર ફટકારનાર ટોપ 5 ખેલાડીઓ કોણ છે? જાણો આ આર્ટીકલમાં.

| Updated on: Apr 04, 2024 | 11:08 PM
4 / 5
રોબિન ઉથપ્પાએ મુંબઈ સામે 2010માં 120 મીટરનો સિક્સર ફટકાર્યો હતો, જે સૌથી લાંબા સિક્સરના લિસ્ટમાં ચોથા ક્રમે છે.

રોબિન ઉથપ્પાએ મુંબઈ સામે 2010માં 120 મીટરનો સિક્સર ફટકાર્યો હતો, જે સૌથી લાંબા સિક્સરના લિસ્ટમાં ચોથા ક્રમે છે.

5 / 5
પાંચમાં નંબરે 'યુનિવર્સલ બોસ' ક્રિસ ગેલનો 119 મીટરનો સિક્સર છે. ગેલે આ સિક્સર પૂણે વોરિયર્સ સામે વર્ષ 2013માં ફટકાર્યો હતો.

પાંચમાં નંબરે 'યુનિવર્સલ બોસ' ક્રિસ ગેલનો 119 મીટરનો સિક્સર છે. ગેલે આ સિક્સર પૂણે વોરિયર્સ સામે વર્ષ 2013માં ફટકાર્યો હતો.

Published On - 11:08 pm, Thu, 4 April 24