આ 5 દિગ્ગજ ક્રિકેટર્સને આઈપીએલમાં કોઈ નથી આપતુ ભાવ, સૌથી વધારે વાર રહ્યા છે અનસોલ્ડ

આઈપીએલ ઈતિહાસમાં પહેલીવાર ભારતની બહાર દુબઈમાં ઓકશન યોજાશે. 19 ડિસેમ્બરે યોજાનારા આ ઓક્શન માટે 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આઈપીએલ ઈતિહાસમાં કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે સૌથી વધારે વાર અનસોલ્ડ રહ્યા છે.

| Edited By: | Updated on: Dec 05, 2023 | 4:59 PM
4 / 5
વેસ્ટ ઈન્ડિઝનો ટોપ ઓડર બેટર Darren Bravo  આઈપીએલ ઓક્શનમાં 5 વાર અનસોલ્ડ રહ્યો છે. તે આઈપીએલમાં માત્ર 1 મેચ રમ્યો છે જેમાં તેણે 6 રન બનાવ્યા છે.  (PC- ICC)

વેસ્ટ ઈન્ડિઝનો ટોપ ઓડર બેટર Darren Bravo આઈપીએલ ઓક્શનમાં 5 વાર અનસોલ્ડ રહ્યો છે. તે આઈપીએલમાં માત્ર 1 મેચ રમ્યો છે જેમાં તેણે 6 રન બનાવ્યા છે. (PC- ICC)

5 / 5
 36 વર્ષીય ઓસ્ટ્રેલિયન બોલર નેથન લાયન આપીઈએલમાં 5 વાર અનસોલ્ડ રહ્યો છે. તે આઈપીએલમાં એકપણ મેચ રમી શકયો નથી.  (PC- ICC)

36 વર્ષીય ઓસ્ટ્રેલિયન બોલર નેથન લાયન આપીઈએલમાં 5 વાર અનસોલ્ડ રહ્યો છે. તે આઈપીએલમાં એકપણ મેચ રમી શકયો નથી. (PC- ICC)