T20 World Cup: 10,00,00,000 દિવ્યાંગ ચાહકો ક્રિકેટમાં લાઇવ એક્શનનો માણી શકશે આનંદ, આ 10 મેચો માટે સાંકેતિક ભાષામાં થશે વિશેષ કોમેન્ટ્રી 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ભારતમાં અંદાજિત 6.3 કરોડ બહેરા અને 4 કરોડ દૃષ્ટિહીન લોકોનો સમુદાય છે. આ સમુદાય માટે એક મોટા સારા સમાચાર છે. T20 વર્લ્ડ કપ દરમિયાન ખાસ કોમેન્ટ્રી પ્રસારિત કરવામાં આવશે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ સહિત ભારતની તમામ 10 મેચો માટે વિકલાંગ ચાહકો માટે સાંકેતિક ભાષા અને ઑડિયો વર્ણનાત્મક કોમેન્ટ્રી હશે.

| Updated on: May 17, 2024 | 6:06 PM
4 / 7
માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ નિર્ણયને અવકાર્યો છે. "ભારત સરકાર એક સમાવિષ્ટ સમાજ બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને હું દૃઢપણે માનું છું કે આ પહેલ લાખો વિકલાંગ રમતપ્રેમીઓના રમતગમતના અનુભવને વધારશે," તેમણે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું.

5 / 7
આ સાથે ડિઝની હોટસ્ટાર ISLને લાઈવ ક્રિકેટ માટે ઉપલબ્ધ કરાવનાર પ્રથમ OTT પ્લેટફોર્મ પણ બની ગયું છે.

6 / 7
ડિઝની હોટસ્ટાર ઇન્ડિયાના વડા સજીથ શિવાનંદને જણાવ્યું હતું. આ ઉન્નત્તિકરણો સાથે, અમારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ક્રિકેટની ઉત્તેજના કોઈ સીમાને જાણતી નથી. વર્તમાન આઈપીએલમાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે.

7 / 7
ઉલ્લેખનીય છે કે વર્તમાન IPL સિઝનમાં ખાસ ચાહકો માટે સાંકેતિક ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવી રહી છે. તે જ સમયે, વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, ભારતમાં અંદાજિત 6.3 કરોડ બહેરા અને 4 કરોડ દૃષ્ટિહીન લોકોનો સમુદાય છે.