T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાન મેચ બાદ આવ્યા દુખ:દ સમાચાર, MCAના પ્રમુખ અમોલ કાલેનું હાર્ટ એટેકથી નિધન

હજારો ચાહકોની જેમ MCAના પ્રમુખ અમોલ કાલે પણ નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ જોવા પહોંચ્યા હતા પરંતુ મેચ દરમિયાન તેની તબિયત લથડી ગઈ હતી. ત્યારબાદ તેનું નિધન થયું છે.

| Updated on: Jun 11, 2024 | 12:02 PM
4 / 5
રવિવાર 9 જૂનના રોજ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં  રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચમાં ટીમ ઈન્ડિયાની 6 રનથી જીત થઈ છે. સૌ કોઈ મેચના જશ્નમાં હતા ત્યારે અમોલની અચાનક તબિયત લથડી ગઈ અને તેને હાર્ટ એટેક આવતા નિધન થયું છે.

5 / 5
 તેમણે વાનખેડે સ્ટેડિયમમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ લગાવ્યું હતુ. સાથે 2011 વર્લ્ડકપ ફાઈનલમાં એમએસ ધોનીની સિક્સ બાદ બોલ વાનખેડે સ્ટેડિયમમની જે સીટ પર પડ્યો હતો. તે સ્થાનને એક અલગ જગ્યા આપવામાં આવી છે.