ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સૂર્યકુમાર યાદવનો 60મો રન ખૂબ જ મૂલ્યવાન રહેશે, જાણો કેમ?

ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટી-20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવ માટે 60મો રન ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે. કારણ કે વર્તમાન સિરીઝમાં ભારતીય કેપ્ટન માટે 60 રન ખરેખર મહત્વપૂર્ણ છે. જો તે આ રન હાંસલ કરશે તો તે એ સ્થાન પર પહોંચી જશે જ્યાં અત્યાર સુધી માત્ર 3 ભારતીયો જ પહોંચ્યા છે.

| Edited By: | Updated on: Nov 28, 2023 | 10:12 AM
4 / 5
 ટી 20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલી દુનિયામાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે.  તેમણે 115 ટી 20 ઈન્ટરનેશનલ મેચમાં 4008 રન 1 સદી અને 37 અડધી સાથે બનાવ્યા છે. વિરાટ બાદ રોહિત શર્મા છે. જેમણે 3853 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાન પર કે,એલ રાહુલ છે.

5 / 5
આપણે હાલમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા સિરીઝની વાત કરીએ તો ટી 20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવના પ્રદર્શન જોઈએ તો. અત્યારસુધી રમાયેલી 2 મેચમાં 99 રન, 1 અડધી સદી 190.38ની સ્ટ્રાઈક રેટથી બનાવી ચૂક્યા છે.