શુભમન ગિલ અગાઉ પણ કરી ચૂક્યો છે કપ્તાની, બેટિંગ સાથે કેપ્ટન્સીમાં પણ રહ્યો છે અગ્રેસર
IPL 2024માં વધુ એક યુવા ભારતીય ખેલાડીને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે અને ફરી એકવાર નેશનલ ટીમના કેપ્ટન બનવાની રેસ રસપ્રદ બની છે, કારણકે આ ખેલાડી દમદાર ફિટનેસ અને શાનદાર ફોર્મ સાથે ભારતના નવા કપ્તાન બનવાની રેસમાં સૌથી અગ્રેસર રહેશે, જેની શરૂઆત થશે, પર્ણતુ શું આ ખેલાડી પાસે અગાવ કપ્તાનીનો કોઈ અનુભવ છે? આવો જાણીએ.