શાર્દુલ ઠાકુરની જોરદાર ધુલાઈ, 4 ઓવરમાં 69 રન આપ્યા, બનાવ્યો શરમજનક રેકોર્ડ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024: મુંબઈની ટીમને કેરળથી કારમી હારનો સામનો કરવો પડ્યો. ગ્રુપ-Eની મેચમાં મુંબઈને 43 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં શાર્દુલ ઠાકુરે સૌથી વધુ રન આપ્યા અને પરિણામે તેની ટીમ મેચ હારી ગઈ.

| Updated on: Nov 29, 2024 | 4:30 PM
4 / 5
શાર્દુલ ઠાકુરે કેરળ સામે ખરાબ બોલિંગની તમામ હદો તોડી નાખી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે 4 ઓવરમાં 69 રન આપ્યા અને તેની બોલિંગમાં કુલ 4 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.

5 / 5
શાર્દુલ ઠાકુરે છેલ્લી ઓવરમાં જ 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી, પરિણામે કેરળની ટીમ 234 રન બનાવી શકી હતી. શાર્દુલને રોહિત કુન્નુમલ અને સલમાન નઝીરે સૌથી વધુ માર માર્યો હતો. કુનુમલે 87 રનની ઈનિંગમાં 7 સિક્સર ફટકારી હતી. જ્યારે સલમાન નઝીરે 99 રનની અણનમ ઈનિંગમાં 8 સિક્સર ફટકારી હતી. (All Photo Credit : PTI / Getty)