
સ્પેન્સર અને સારા ઘણા વર્ષોથી સાથે છે. બંનેએ ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો છે.

સ્પેન્સર એક ક્રિકેટર છે અને તેની ભાવિ પત્ની સારા એડિલેડમાં એક આર્કિટેક્ચરલ ફર્મમાં કામ કરે છે.

સારા હંમેશા સ્પેન્સર જોહ્ન્સનને સપોર્ટ કરે છે. તેમણે તેમની કારકિર્દીમાં હંમેશા તેમનો સાથ આપ્યો છે.

સ્પેન્સર જોહ્ન્સન અને સારા પેથેરિકે સોશિયલ મીડિયા પર તેમની સગાઈની જાહેરાત કરી.