આ ટીમ છે કે દુનિયાના સૌથી ઊંચા ફાસ્ટ બોલરોનું ઘર ? 6 ફૂટ 5 ઇંચથી વધુ હાઈટના 5 બોલર એક જ ટીમમાં

ક્રિકેટમાં ઊંચા ખેલાડીઓનો ફાયદો હોય છે, ખાસ કરીને જ્યારે તેઓ બોલર હોય છે. અહીં, આપણે એક એવી ટીમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક નહીં પણ પાંચ ઊંચા બોલરોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ પાંચેયની ઊંચાઈ 6 ફૂટ 5 ઇંચથી વધુ છે.

| Updated on: Oct 13, 2026 | 5:20 PM
1 / 8
દુનિયાભરના ઘણા દેશોમાં ક્રિકેટ રમાય છે. કેટલાક દેશોની પોતાની ક્રિકેટ લીગ હોય છે, જેમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે. પરંતુ શું તમે તે ટીમનું નામ જાણો છો જેમાં બધા ફાસ્ટ બોલરો જબરદસ્ત ઊંચા છે.

2 / 8
અમે જોહાનિસબર્ગ સુપર કિંગ્સ વિશે વાત કરી રહ્યા છીએ, જે SA20 લીગમાં રમે છે, જેના બધા ફાસ્ટ બોલરો જોરદાર ઊંચા છે.

3 / 8
જોહાનિસબર્ગ સુપર કિંગ્સે SA20 લીગની આગામી સીઝન માટે પાંચ ઊંચા ફાસ્ટ બોલરો સાથે કરાર કર્યા છે.

4 / 8
જો આપણે વર્તમાન ક્રિકેટના 10 સૌથી ઊંચા ફાસ્ટ બોલરોની યાદી બનાવીએ, તો જોહાનિસબર્ગ સુપર કિંગ્સના પાંચ ફાસ્ટ બોલરો તે યાદીમાં હશે. હવે, પ્રશ્ન એ છે કે, જોહાનિસબર્ગ સુપર કિંગ્સ ટીમના પાંચ સૌથી ઊંચા ફાસ્ટ બોલર કોણ છે?

5 / 8
જોહાનિસબર્ગ સુપર કિંગ્સના પાંચ સૌથી ઊંચા ફાસ્ટ બોલરો જેમી ઓવરટન, ડ્વેન જોહ્ન્સન, જાન્કો સ્મિટ, બ્લેસિંગ મુઝારાબાની અને જેસન હોલ્ડર છે.

6 / 8
ખાસ વાત એ છે કે આ પાંચેય ખેલાડીઓમાંની હાઇટ  6 ફૂટ 5 ઇંચથી વધુ છે.

7 / 8
ટીમના સૌથી ઊંચા બોલરો ડ્વેન જોહ્ન્સન અને બ્લેસિંગ મુઝારાબાની છે, જે બંને 6 ફૂટ 7 ઇંચ ઊંચા છે.

8 / 8
જેસન હોલ્ડર પણ 6 ફૂટ 7 ઇંચ ઊંચો છે. જાનકો સ્મિટ 6 ફૂટ 6 ઇંચ અને જેમી ઓવરટન 6 ફૂટ 5 ઇંચ ઊંચો છે. (PC: Instagram)

Published On - 5:20 pm, Tue, 13 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.