વાહ બાપુ વાહ! રીવાબાએ આખરે કેમ કીધું કે તાજ નહીં તલવાર છે પસંદ

વર્લ્ડ કપ 2023માં ટાઈટલ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેની પત્ની રીવાબા સાથે તલવારબાજી કરતો જોવા મળ્યો હતો. જાડેજાની પત્ની રિવાબાએ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે તેના પતિ સાથે તલવારબાજીમાં હાથ અજમાવતી જોવા મળી રહી છે.

| Updated on: Nov 25, 2023 | 3:52 PM
4 / 5
જાડેજાની પત્નીએ લખ્યું, "ક્યારેય તાજની પરવા નથી કરી, હંમેશા તલવારને પસંદ કરી."

જાડેજાની પત્નીએ લખ્યું, "ક્યારેય તાજની પરવા નથી કરી, હંમેશા તલવારને પસંદ કરી."

5 / 5
રવિન્દ્ર જાડેજા ઘણીવાર મેદાન પર તલવારબાજીની સ્ટાઈલમાં સેલિબ્રેશન કરતો જોવા મળે છે. અડધી સદી અને સદી પૂરી કર્યા બાદ જાડેજાને બેટથી તલવારબાજી કરવી પસંદ છે. રિયલ લાઈફમાં પણ જાડેજા ઘોડેસવારી અને તલવારબાજીનો શોખીન છે.

Published On - 3:38 pm, Sat, 25 November 23