IPL 2024 પહેલા ચમક્યો ગુજરાત ટાઈટન્સનો ખેલાડી, 25 વર્ષની ઉંમરે પરાક્રમ કરીને સૌને ચોંકાવી દીધા

|

Mar 17, 2024 | 3:38 PM

રાશિદ ખાને વધુ એક રેકોર્ડ પોતાના કરિયરમાં બનાવ્યો છે. રાશિદ ખાનના આ એક રેકોર્ડે વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું છે.રાશિદ ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર વાપસી કરી હતી. રાશિદ ખાને અફઘાનિસ્તાનના કેપ્ટન તરીકે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું.

1 / 5
અફઘાનિસ્તાનના રાશિદ ખાને વધુ એક કમાલ પોતાના કરિયરમાં કરી છે. રાશિદ ખાને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 350 વિકેટ પુરી કરી છે. આવું કરનાર અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાન અફઘાનિસ્તાન તરફથી  શાનદાર પ્રદર્શન કરનાર પહેલો બોલર બન્યો છે. તમને જણાવી દઈએ કે, હાલમાં રાશિદ માત્ર 25 વર્ષનો છે અને આટલી નાની ઉંમરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવો રેકોર્ડ બનાવી સૌને ચોંકાવી દીધા છે.

2 / 5
 આયરલેન્ડ વિરુદ્ધ પહેલી ટી 20 ઈન્ટરનેશનલ મેચમાં રાશિદ ખાને 3 વિકેટ લઈ પોતાના કરિયરમાં 350 ઈન્ટરનેશનલ વિકેટ પુરી કરી છે. તેમજ ટી 20 ઈન્ટરનેશનલમાં રાશિદ ખાનની હવે 133 વિકેટ થઈ છે. હવે ટી 20 ઈન્ટરનેશનલમાં રાશિદ ખાન સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો બોલર બની ગયો છે, રાશિદે ઈર્શ સોઢીને પાછળ છોડી દીધો છે,

3 / 5
 ઈર્શ સોઢીએ ટી20 ઈન્ટરનેશનલમાં 132 વિકેટ લીધી હતી. રાશિદની આગળ માત્ર શાકિબ અલ હસન 140 અને ટીમ સાઉદી છે, સાઉદીએ 157 ટી 20 ઈન્ટરનેશનલ વિકેટ પોતાને નામ કરી છે.રાશિદ ખાન IPL 2024 પહેલા ચમક્યો  તોડ્યો 14 વર્ષ જૂનો રેકોર્ડ

4 / 5
ટી 20 ક્રિકેટમાં રાશિદના નામે હવે 559 વિકેટ છે. રાશિદ ખાન ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. અબકર રાશિદે 411 ટી 20 મેચમાં કુલ 559 વિકેટ લઈ ચૂક્યો છે.

5 / 5
 તમને જણાવી દઈએ કે, રાશિદ ખાન ઈજાગ્રસ્ત હતો. જેના કારણે ભારત વિરુદ્ધ ટી 20 સીરિઝમાં રમી શક્યો ન હતો. હવે ફિટ થયા બાદ રાશિદ ખાનની આ પહેલી મેચ હતી. ટીમમા પરત ફર્યા બાદ રાશિદ ખાને ઈતિહાસ રચી દીધો છે.

Next Photo Gallery