
ત્યારે બીજી સેમિફાઈનલ મેચ 16 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકત્તામાં રમાશે. એટલે કે 16 નવેમ્બરે જાણવા મળશે કે કઈ ટીમ વચ્ચે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે.

ત્યારે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચની વાત કરીએ તો ફાઈનલ મેચ 19 નવેમ્બર વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે. સેમિફાઈનલ 1ની વિજેતા ટીમ અને સેમિફાઈનલ 2ની વિજેતા ટીમ વચ્ચે વિશ્વ કપની ફાઈનલ મેચ રમાશે.
Published On - 9:36 pm, Sat, 11 November 23