
અંગદ બેદીએ તેમના પિતાના વારસાને પ્રતિબિંબિત કરતા કહ્યું, "રમત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની ઉજવણી કરવા માટે, મારા પિતા હંમેશા તેમના સાથી ક્રિકેટરોને તેમના પરિવારના સભ્યો માનતા હતા.

તમને જણાવી દઈએ કે, બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ થયો હતો. તેમણે 1966 થી 1979 સુધી ટેસ્ટ ક્રિકેટ રમી હતી. તેમણે કુલ 67 ટેસ્ટ રમી અને 266 વિકેટ લીધીછે. વર્ષ 1970માં તેમને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન બિશન સિંહ બેદીનું 2023માં અવસાન થયું હતુ.