
16 નવેમ્બર 2023ના દિવસે રમાયેલી સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં કાંગારુઓએ 3 વિકેટથી જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. 5મી આઈસીસી સેમિફાઈનલ હારનાર સાઉથ આફ્રીકન ટીમને 8 લાખ ડોલર મળશે. (PC - ICC)

ગ્રુપ સ્ટેજની મેચ જીતનાર ટીમને 40 હજાર ડોલર (33 લાખ) મળે છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ જીતનાર ટીમને 4 મિલિયન ડોલર (33 કરોડ)ની પ્રાઈઝ મની મળશે. ફાઈનલ હારનાર ટીમને 2 મિલિયન ડોલર (16 કરોડ) પ્રાઈઝ મની મળશે. (PC - ICC)