જાણો પીએમ મોદીએ જસપ્રીત બુમરાહ સાથે ગુજરાતીમાં શું વાત કરી?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચબાદ ભારતીય ટીમના અનેક ખેલાડીઓ નિરાશ થઈ ગયા હતા અને તેમની આંખોમાં આસુ જોવા મળ્યા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોચ્યા હતા અને દરેક ખેલાડીઓને મળી તેમને હિંમત આપી હતી.