
વિરાટ વર્તમાન ક્રિકેટનો 'કિંગ' છે. અને આ કિંગનું શીશ ક્રિકેટ મેદાનમાં કોઈ બોલરના સામે ઝૂકતું નથી. પંરતુ રાજધીરાજ શ્રી રામચંદ્ર ભગવાનની સામે વિરાટ શીશ ઝુકાવે છે.

અયોધ્યામાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન થયા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર પ્રભુ રામના ચરણોમાં શીશ ઝુકાવતા વિરાટ કોહલીના પર ફોટો સામે આવ્યા હતા. જોકે આ બધા એડિટ થયેલ ફોટા છે.