જય શાહ BCCIમાંથી કેટલી સેલેરી મેળવે છે ? મળે છે આ લક્ઝરી સુવિધા

જય શાહ ફરી એકવાર એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. જય શાહ લાંબા સમયથી બીસીસીઆઈના સચિવ છે, આશ્ચર્યજનક વાત એ છે કે બોર્ડમાં તેમનો કોઈ ફિક્સ પગાર નથી.

| Updated on: Jan 31, 2024 | 9:56 PM
4 / 5
એટલું જ નહીં, દેશની અંદર હોય કે વિદેશમાં, દરેક અધિકારીને મુસાફરી માટે બોર્ડ તરફથી બિઝનેસ ક્લાસની ટિકિટ મળે છે. આ સુવિધાઓ માત્ર BCCI પ્રમુખ, ઉપાધ્યક્ષ, સેક્રેટરી, ટ્રેઝરર અને કેટલાક અન્ય ઉચ્ચ અધિકારીઓ માટે જ ઉપલબ્ધ છે.

5 / 5
તમને જણાવી દઈએ કે BCCIના અધિકારીઓ અન્ય બોર્ડમાં પણ કામ કરે છે, જે રીતે જય શાહ BCCI સેક્રેટરી તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ છે. ત્યાં પણ માત્ર મીટિંગના આધારે જ ભથ્થું આપવામાં આવે છે.