Irfan Pathan Love Story : ઈરફાન પઠાણને પહેલી નજરમાં 10 વર્ષ નાની સફા બેગ સાથે પ્રેમ થઈ ગયો, પત્ની મોડલિંગ કરી ચૂકી છે

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ઓલરાઉન્ડર પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ (Irfan Pathan)ની લવસ્ટોરી ઘણી રસપ્રદ રહી છે. તેણે 2016માં સાઉદી મોડલ સફા બેગ સાથે લગ્ન કર્યા હતા. ઈરફાન પહેલી નજરમાં જ સફાના પ્રેમમાં પડી ગયો હતો. ચાલો જાણીએ ઈરફાન પઠાણ અને સફા બેગની લવ સ્ટોરી (Irfan Pathan Love Story)ની કેટલીક વાતો.ક્રિકેટરની પત્ની તેના મોડલિંગના દિવસોમાં અનેક મેગેઝીનમાં ચમકી ચૂકી છે.

| Updated on: May 01, 2024 | 3:34 PM
4 / 5
 ત્યારબાદ બંને પરિવારોએ લગ્ન માટે હા પાડી હતી. 4 ફેબ્રુઆરી 2016ના રોજ ઈરફાન પઠાણ અને સફા બેગ કાયમ માટે એકબીજાના બની ગયા. વેડિંગ રિસેપ્શન કોઈ સેલિબ્રિટીથી ઓછું નહોતું. ઈરફાન પઠાણ અને તેની પત્ની સફા બેગ 20 ડિસેમ્બર, 2016ના રોજ એક બાળકના માતા-પિતા બન્યા હતા. તે 2 બાળકોનો પિતા છે.

5 / 5
તેની પાસે મર્સિડીઝ બેન્ઝ, મહિન્દ્રા સ્કોર્પિયો અને ટોયોટા ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કાર પણ છે. ઈરફાન પઠાણ હાલ વર્લ્ડ કપ 2023માં કોમેન્ટ્રી કરતો જોવા મળે છે.

તેની પાસે મર્સિડીઝ બેન્ઝ, મહિન્દ્રા સ્કોર્પિયો અને ટોયોટા ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કાર પણ છે. ઈરફાન પઠાણ હાલ વર્લ્ડ કપ 2023માં કોમેન્ટ્રી કરતો જોવા મળે છે.

Published On - 8:14 am, Fri, 27 October 23