IPL 2026 Auction : કોણ છે આ 6 ખેલાડીઓ જેના પર સૌથી પહેલા બોલી લાગશે? લિસ્ટમાં બે ભારતીય પણ સામેલ

16 ડિસેમ્બરે અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે 350 ખેલાડીઓના ભાવિનો નિર્ણય થશે, કારણ કે તે દિવસે IPL 2026 સિઝનનું મીની ઓક્શન થશે. આ વખતે, ઘણા સ્ટાર અને યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જોકે હંમેશની જેમ, ઓક્શન સેટ 1 થી શરૂ થશે, જેમાં છ ખેલાડીઓનો સમાવેશ થાય છે. કોણ છે આ 6 ખેલાડીઓ જેના પર સૌથી પહેલા બોલી લાગશે?

| Updated on: Dec 10, 2025 | 4:48 PM
4 / 7
ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન છે, જેણે ફક્ત બેટ્સમેન તરીકે જ પોતાનું નામ નોંધાવ્યું છે. ગ્રીન, જે ત્રણ સિઝન પહેલા IPLમાં ₹ 17.50 કરોડમાં વેચાયો હતો, તે ઈજાને કારણે ગયા વર્ષે મેગા ઓક્શનમાં ભાગ લઈ શક્યો ન હતો. જોકે, આ વખતે તે ₹ 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે મેદાનમાં છે, અને તે સૌથી મોંઘો ખેલાડી પણ સાબિત થઈ  શકે છે.

5 / 7
ચોથા નંબર પર ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાન છે, જેને મેગા ઓકશનમાં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. દિલ્હી કેપિટલ્સનો ભાગ રહેલો સરફરાઝ ₹ 75 લાખની બેઝ પ્રાઈઝ સાથે ઓકશનમાં પ્રવેશી રહ્યો છે. આ વખતે કોઈ તેને ખરીદશે કે નહીં તે જોવાનું રહેશે.

6 / 7
પાંચમા ક્રમે દક્ષિણ આફ્રિકાનો અનુભવી બેટ્સમેન ડેવિડ મિલર છે, જેને લખનૌ સુપર જાયન્ટ્સે રિલીઝ કર્યો હતો. મિલરની બેઝ પ્રાઈસ પણ ₹ 2 કરોડ છે. તેના પર મોટી બોલી લગાવવાની અપેક્ષા ઓછી છે, તો પણ તેને ખરીદદાર મળવાની પૂરી શક્યતા છે.

7 / 7
ટોચના છ ખેલાડીઓમાં અંતિમ નામ ભારતીય ઓપનર પૃથ્વી શોનું છે, જે મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. જોકે, આ વખતે તે સોલ્ડ થશે તેની પૂરી શક્યતા છે. શોએ તેની બેઝ પ્રાઈસ ₹ 75 લાખ રાખી છે. જોકે, એ આ છ ખેલાડીઓમાંથી કોઈનું પણ નામ સૌથી પહેલા આવી શકે છે, પરંતુ આ છ ખેલાડીઓ પર બોલી લગાવ્યા પછી જ ઓકશન આગળ વધશે. (PC: PTI)