IPL 2024 : જાણો કોણ છે 18 વર્ષનો અંગક્રિશ રઘુવંશી, જેણે પોતાની સફળતાનો શ્રેય આ વ્યક્તિને આપ્યો

કોલકત્તા નાઈડરાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ જેમણે પણ જોઈ છે, તે તમામના મોંઢા પર માત્ર એક નામ છે અંગકૃષ રધુવંશી આ નામ હવે તમામ આઈપીએલ ચાહકોના મોંઢા પર હશે. અંગક્રિશે બેટિંગ કરી દિલ્હી કેપિટ્લ્સના બોલરોની આંખો પહોળી કરી દીધી છે.

| Updated on: Apr 04, 2024 | 2:14 PM
4 / 5
 અંગક્રિશે સુનીલ નરેન સાથે 104 રનની ભાગેદારી કરી હતી. તેમજ તેના બેટમાંથી પહેલી અડધી સદી પણ આવી હતી. કેકેઆરે 20 ઓવરમાં 272 રન બનાવ્યા હતા. જેમાં અંગક્રિશે માત્ર 27 બોલમાં 54 રન બનાવ્યા હતા.  આ દરમિયાન 5 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી. કુલ 27 બોલમાં 54 રન બનાવ્યા હતા.

5 / 5
મેચ બાદ તેમણે પોતાની ઈનિગ્સને નાયર તેમજ બાકીના કેકેઆર સ્ટાફને સમર્પિત કરી હતી. તમને જણાવી દઈએ કે, ખેલાડીને ડેબ્યુ કેપ પણ અભિષેક નયારે આપી હતી. તે કોલકત્તા નાઈટ રાઈડર્સના આસિસ્ટેન્ટ કોચ છે.