
સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે સિઝનની પ્રથમ IPL રમતમાં 360 થી વધુ રન બનાવ્યા સાથે સારો બેટિંગ ટ્રેક જોયો. તેણે કહ્યું કે, નવા બોલના પેસ બોલરો માટે થોડી મદદ મળશે જેથી પાવરપ્લે દરમિયાન બેટર્સને વધારાની કાળજી લેવાની જરૂર પડશે.

રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ipl મેચ શરૂ થવાના પહેલા બંને ટીમના LIVE Betting રેટ સામે આવી ચૂક્યા છે, જેમાં રાજસ્થાન રોયલ્સનો રેટ 1.7 અને દિલ્હી કેપિટલ્સનો રેટ 2.15 ની આસપાસ ચાલી રહ્યો છે. જેનો એ અર્થ થયો કે દિલ્હી કેપિટલ્સ સામે જીતવા માટે રાજસ્થાન રોયલ્સ ફેવરિટ છે. (અહીં આપેલી માહિતી આપની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી કોઈ રોકાણ માટે પ્રોત્સાહન આપતું નથી)