નવ વર્ષ IPLમાં રમી હાર્દિક પંડ્યાએ કરી કરોડોની કમાણી, કુલ આંકડો જાણી ચોંકી જશો

હાર્દિક પંડ્યા ભારતના સૌથી અમીર ખેલાડીઓમાં એક છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લઈ IPL અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટ, સાથે જ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પ્રમોશનમાં હાર્દિક કરોડોની કમાણી કરે છે. હાલમાં જ હાર્દિકને ગુજરાત ટાઈટન્સમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 15 કરોડમાં ટ્રેડ કર્યો હતો અને હાર્દિક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ટ્રેડ થયેલ ખેલાડી બની ગયો છે.

| Updated on: Nov 27, 2023 | 6:52 PM
4 / 5
હાર્દિક પંડયાને મુંબઈ ઈન્ડિયન્સે 15 કરોડમાં ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ કરી ટીમમાં સામેલ કર્યો છે અને તે સૌથી મોંઘો ટ્રેડ થયેલ ખેલાડી બની ગયો છે.

5 / 5
હાર્દિક પંડયાએ 2015 થી 2023 દરમિયાન 9 વર્ષમાં IPLમાં રમી કુલ કુલ 74.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે, આ કિમત માત્ર તેની IPL ફી જ છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમાણી સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પ્રમોશનથી હાર્દિક કરોડોની કમાણી કરે છે.