
આઈપીએલમાં સૌથી વધુ ટીમો વિરુદ્ધ 0 પર આઉટ થનારા ખેલાડીઓ વિશે વાત કરીએ તો, સૌથી પહેલા 10 ટીમ ગ્લેન મક્સવેલ, 10 ટીમ અજિક્ય રહાણે, 9 ટીમ દિનેશ કાર્તિક, ત્યારબાદ મનીષ પાંડે, હરભજન સિંહ અને પાર્થિવ પટેલનું નામ છે.

ગ્લેન મેક્સવેલ આઈપીએલમાં અત્યારસુધી 10 અલગ અલગ ટીમો વિરુદ્ધ કુલ મેળવી 16 વખત ખાતું ખોલ્યા વગર આઉટ થયો છે. આ સાથે તે આઈપીએલમાં સૌથી વધુ 0 પર આઉટ થનારો ખેલાડીના લિસ્ટમાં બીજા નંબર પર આવી ગયો છે. (ALL photo : PTI)