IPL 2024 પ્લાસ્ટિકના બોલથી પ્રેક્ટિસ કરનાર ખેલાડી સંભાળશે પંજાબ કિંગ્સની કમાન

જીતેશનું સપનું ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું હતું, પરંતુ કોચની સલાહ પર તેણે ક્રિકેટમાં કારકિર્દી બનાવી. તેણે ઓપનિંગ બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કર્યું અને વિદર્ભની મુખ્ય ટીમમાં રમવાનું શરૂ કર્યું. જ્યારે તેનું બેટ અહીં કામ કરવા લાગ્યું ત્યારે તેને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો.

| Updated on: Mar 21, 2024 | 4:36 PM
4 / 6
જીતેશ શર્માના પિતાનું નામ મોહન શર્મા છે. જીતેશ શર્માને એક ભાઈ પણ છે તેનું નામ નીતેશ શર્મા છે. જીતેશે તેના શરીર પર ઘણા ટેટૂ છે જેમાં તેના ડાબા હાથ પર સ્ટાર ટેટૂ, તેની ગરદન નીચે તેની પીઠ પર કાચબાનું ટેટુ છે, તેના ડાબા બાઈસેપ પર પણ ટેટૂ છે. તેના જમણા હાથ પર ત્રિશુલ ટેટૂનો સમાવેશ થાય છે.

5 / 6
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ભારતની ટીમ જીતેશ શર્માને વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે.  ટીમ ઈન્ડિયા ત્રણ અલગ અલગ ફોર્મેટમાં સાઉથ આફ્રિકા સામે મેચ રમશે.ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરુ થશે.

6 / 6
ટીમમાં જ્યારે વિકેટકીપરની જગ્યા ખાલી હતી ત્યારે તેણે વિકેટકીપિંગ શરૂ કર્યું હતું. અને તે રાજ્યની ટીમમાં પસંદગી પામ્યો હતો

Published On - 2:49 pm, Sat, 2 December 23