પિતા, ભાઈ અને પત્ની ટેનિસ ખેલાડી, સુરતના આ ઓલિમ્પિક ખેલાડીએ 6 વર્ષની ઉંમરે હાથમાં રેકેટ લીધું હતુ

|

Jul 18, 2024 | 7:45 AM

આજે આપણે એક એવા ખેલાડીના પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેના પિતા, ભાઈ અને પત્ની પણ ટેબલ ટેનિસ ખેલાડી રહી ચૂક્યા છે. તો આજે સુરતના રહેવાસી હરમીત દેસાઈના પરિવાર તેમજ તેના કરિયર વિશે જાણીએ.

1 / 13
 પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ 2024ની શરુઆત 26 જુલાઈથી થઈ રહી છે.પેરિસ ઓલિમ્પિકમાં સુરતનો હરમીત ડંકો વગાડશે.

2 / 13
આજે આપણે પરેિસ ઓલિમ્પિકમાં ડંકો વગાડનાર સુરતના હરમીત દેસાઈના પરિવાર વિશે વાત કરીશું

3 / 13
પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ 2024ની શરુઆત 26 જુલાઈથી થઈ રહી છે. પ્રથમવાર ગુજરાતના બે ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેશે. હરમીત દેસાઈ અને માનવ ઠક્કરની ભારતની ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી થઈ છે.

4 / 13
 સુરતના હરમીત દેસાઈએ અનેક ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને મેડલનો ઢગલો આપ્યો છે.સુરતમાં જન્મેલા હરમીતે માત્ર 6 વર્ષની ઉંમરમાં જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લીધું હતુ.

5 / 13
પિતા રાજૂલ દેસાઈ પણ ટેબલ ટેનિસ ખેલાડી રહી ચૂક્યા છે. તેમના પિતા હરમીત દેસાઈ અને તેના ભાઈ સાથે ટેબલ ટેનિસ રમતા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 14 વર્ષ સુધી તેમના પિતા બંન્ને ભાઈના કોચ હતા.

6 / 13
હરમીત દેસાઈને નાનપણથી જ ટેબલ ટેનિસ પ્રત્યે રસ હતો.તે સ્ટેટ અને  પછી નેશનલ ઈન્ટરનેશનલ લેવલે શાનદાર પ્રદર્શન કર્યું હતુ.હરમીત દેસાઈ તની ફિટનેસમાં પણ ખુબ ધ્યાન આપે છે.

7 / 13
હરમીતે ટેબલ ટેનિસથી સાથે સાથે બી.કોમ અને એમ.બી.એ.(એચઆર)નો અભ્યાસ કર્યો છે. ભણવામાં હોશિયાર હોવાની સાથે રમતગમતમાં પણ અનેક સિદ્ધિઓ મેળવી છે.

8 / 13
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને અહિથી સફળતા મળવા લાગી હતી. આ હરમીતની કરિયરની ટર્નિંગ પોઈન્ટ કહી શકાય.

9 / 13
નવેમ્બર 2019માં ITTF ઇન્ડોનેશિયા ઓપન ટુર્નામેન્ટ જીતી. આ એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે તે એશિયન ખંડમાં ITTF ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય હતો.

10 / 13
જાન્યુઆરી 2020માં, તેણે ઈતિહાસ રચ્યો જ્યારે તેણે વર્ષ 2019 - 2020 માટે નેશનલ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું કારણ કે તે ટેબલ ટેનિસમાં નેશનલ ચેમ્પિયન ટાઇટલ જીતનાર ગુજરાત રાજ્યનો પ્રથમ ખેલાડી હતો.

11 / 13
તે ભારતીય જુનિયર ટીમનો સભ્ય હતો જેણે જુનિયર ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે જકાર્તા શહેરમાં યોજાયેલી 2018 એશિયન ગેમ્સમાં ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ જીત્યો.

12 / 13
હરમીત દેસાઈએ ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ, ક્વીન્સલેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2018માં મેન્સ ટીમમાં ગોલ્ડ મેડલ અને ટેબલ ટેનિસ માટે મેન્સ ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેને ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

13 / 13
બર્મિંગહામ 2022માં દેસાઈએ શરથ કમલ, સાથિયાન જ્ઞાનસેકરન અને સાનિલ શેટ્ટી સાથે મેન્સ ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.2023માં, UTT સિઝન 4, હરમીત દેસાઈની ટીમ ગોવા ચેલેન્જર્સ ચેન્નાઈ લાયન્સને હરાવીને ચેમ્પિયન બની હતી.

Next Photo Gallery