IND vs AUS : ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી થઈ જાહેર, નવા અવતારમાં ઓસ્ટ્રેલિયામાં ધમાલ મચાવશે ખેલાડીઓ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે રવિવારે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા, ટીમ ઈન્ડિયાની નવી વનડે જર્સી જાહેર કરવામાં આવી છે. જાણો નવી જર્સીમાં નવું શું છે.

| Updated on: Oct 17, 2025 | 5:15 PM
4 / 5
એપોલો ટાયર્સે BCCI સાથે ₹579 કરોડ (US$1.7 બિલિયન)નો કરાર કર્યો છે. આ કરાર 2027 સુધી માન્ય છે. એપોલો ટાયર્સ દરેક મેચ માટે BCCIને ₹4.5 કરોડ (US$1.7 બિલિયન) ચૂકવશે.

5 / 5
ટીમ ઈન્ડિયાની નવી જર્સીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયાનો આ છેલ્લો પ્રવાસ હોઈ શકે છે. બંને અનુભવી ખેલાડીઓ 2027 સુધી ODI રમશે, અને ટીમ ઈન્ડિયા આગામી બે વર્ષમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનું નક્કી નથી. (PC: PTI / GETTY)