IND vs NZ: ટીમ ઈન્ડિયા સામે ગ્લેન ફિલિપ્સનો દબદબો, 2026માં આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો

ન ફિલિપ્સ માટે 2026નું વર્ષ ભારત સામે શાનદાર રહ્યું છે. ODI અને T20 બાદ હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ તેણે ભારતીય બોલરો સામે પોતાની તાકાત બતાવી છે. ન્યુઝીલેન્ડના આ બેટ્સમેને ભારત સામે રન બનાવવાના મામલે ડેરિલ મિશેલને પાછળ છોડી દીધો છે. હવે તેની નજર એક એવા રેકોર્ડ પર છે, જે આજ સુધી કોઈ કિવી બેટ્સમેન બનાવી શક્યો નથી.

| Updated on: Nov 19, 2026 | 9:29 PM
1 / 8
વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મજબૂત શરૂઆત કરી હતી જોકે દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડનો હાથ ઉપર રહ્યો હતો.

2 / 8
ગ્લેન ફિલિપ્સ અને હેનરી નિકોલ્સ વચ્ચેની સદીની ભાગીદારીએ ન્યુઝીલેન્ડને પહેલા દિવસે મજબૂત સ્થિતિમાં મૂક્યું છે.

3 / 8
નિકોલ્સે તેની મજબૂત સદી પૂર્ણ કરી છે, અને હવે બધાની નજર ગ્લેન ફિલિપ્સ પર છે, જે પહેલા દિવસે 94 રન બનાવીને અણનમ રહ્યો હતો.

4 / 8
આમ ફિલિપ્સ એક જ વર્ષમાં ભારત સામે સૌથી વધુ રન બનાવનાર કિવી બેટ્સમેન બન્યો હતો.

5 / 8
ગ્લેન ફિલિપ્સે  2026 માં 796 રન બનાવી ડેરિલ મિશેલ (754 રન) ને પાછળ છોડી દીધો હતો.

6 / 8
બીજા દિવસે, ફિલિપ્સ સદીનું લક્ષ્ય રાખશે, અને જો તે જરૂરી છ રન બનાવી લેશે, તો તે ત્રણેય ફોર્મેટમાં ભારત સામે સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ  બેટ્સમેન બનશે.

7 / 8
ફિલિપ્સે જાન્યુઆરી 2026 માં ભારત સામેની ODI માં સદી ફટકારી હતી અને ત્યારબાદ વર્તમાન પ્રવાસની T20 શ્રેણીમાં સદી ફટકારી હતી.

8 / 8
ઓસ્ટ્રેલિયાના શેન વોટસન અને વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપ ત્રણેય ફોર્મેટમાં ભારત સામે સદી ફટકારનારા એકમાત્ર બે બેટ્સમેન છે. (PC: PTI/Getty Images)

Published On - 9:29 pm, Thu, 19 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.