IND vs NZ : ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે 2 ખેલાડીઓએ કર્યું ડેબ્યુ, આ બે સ્ટાર્સે પહેરાવી કેપ

|

Oct 24, 2024 | 3:30 PM

ભારત અને ન્યુઝીલેન્ડની મહિલા ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમમાંથી 2 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. આ બંનેને ખેલાડીઓને સ્ટાર ખેલાડીઓ તરફથી ડેબ્યુ કેપ્સ મળી હતી.

1 / 5

2 / 5
આ મેચમાં તેજલ હસાબાનીસ અને સાયમા ઠાકોરે ભારત માટે ડેબ્યુ કર્યું હતું. આ બંનેને ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડીઓ તરફથી ડેબ્યુ કેપ્સ મળી હતી.

3 / 5
તેજલ હસાબાનીસને સ્મૃતિ મંધાના તરફથી ડેબ્યુ કેપ મળી હતી જ્યારે સાયમા ઠાકોરને જેમિમાહ રોડ્રિગ્ઝ પાસેથી ડેબ્યુ કેપ મળી હતી.

4 / 5
ન્યુઝીલેન્ડ સામે અમદાવાદની વનડેમાં ડેબ્યૂ કરનારી તેજલ અને સાયમા બંને ખેલાડીઓ મહારાષ્ટ્રની છે. જ્યારે સ્મૃતિ અને જેમિમાહ પણ મહારાષ્ટ્રની જ છે. મતલબ કે મહારાષ્ટ્રની બંને ખેલાડીઓને મહારાષ્ટ્રની જ બે સ્ટાર ખેલાડીઓ દ્વારા ડેબ્યુ કેપ આપવામાં આવી હતી.

5 / 5
સાયમા ઠાકોર જમણા હાથની ફાસ્ટ બોલર છે, જેણે WPLમાં 6 મેચ રમી છે અને 3 વિકેટ લીધી છે. જ્યારે તેજલ હસબનિસ આક્રમક બેટ્સમેન તરીકે જાણીતી છે. (All Photo Credit : X / BCCI / PTI)

Next Photo Gallery