IND vs ENG : મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડે પ્લેઈંગ-11 કરી જાહેર, 452 દિવસ બાદ સ્ટાર ખેલાડીનું કમબેક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાશે. આ મેચના માત્ર 24 કલાક પહેલા ઈંગ્લેન્ડે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે તેના સ્ટાર ખેલાડીને 452 દિવસ બાદ ODI ટીમમાં સામેલ કર્યો છે.

| Updated on: Feb 05, 2025 | 8:09 PM
4 / 5
જો રૂટ નંબર ત્રણ પર રમતો જોવા મળશે. આ ઉપરાંત, જેકબ બેથેલ પણ ટીમનો એક ભાગ છે. બોલિંગમાં, બ્રાયડન કર્સ, જોફ્રા આર્ચર, સાકિબ મહમૂદ ટીમમાં છે. આદિલ રશીદ સ્પિનર ​​તરીકે ટીમમાં છે.

5 / 5
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન : બેન ડકેટ, ફિલ સોલ્ટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાયડન કર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ. (All Photo Credit : ESPN / PTI)

Published On - 8:09 pm, Wed, 5 February 25