IND vs AUS: BCCIની મોટી જાહેરાત, ટેસ્ટ સિરીઝના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર, આ ખેલાડીની એન્ટ્રી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા BCCIએ ટીમ ઈન્ડિયાની ટીમમાં એક યુવા ખેલાડીનો સમાવેશ કર્યો છે. આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી માત્ર 1 ટેસ્ટ મેચ રમી છે.

| Updated on: Nov 21, 2024 | 5:05 PM
4 / 5
આ સિવાય પડિક્કલને ટોપ ઓર્ડરમાં રમવાનો પૂરતો અનુભવ છે. પડિક્કલે અત્યાર સુધી 40 ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમી છે, આ મેચોમાં તેણે 42.49ની એવરેજથી 2677 રન બનાવ્યા છે, જેમાં 17 અડધી સદી અને 6 સદી સામેલ છે.

5 / 5
પર્થ ટેસ્ટ માટે ભારતની ટીમ: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડીક્કલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર. (All Photo Credit : PTI / Getty )