IND vs AUS : બ્રિસબેનમાં હવામાન મહેરબાન તો ટીમ ઈન્ડિયા પહેલવાન, ગાબામાં ઓસ્ટ્રેલિયા નહીં જીતે!
ગાબા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા પર હારનો ખતરો તોળાઈ રહ્યો છે. પરંતુ હવે આ મેચમાં બે દિવસની રમત બાકી છે અને બંને દિવસે વરસાદની સંભાવના છે.