WTC Points Table : ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી

|

Oct 01, 2024 | 3:41 PM

કાનપુર ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાને જીત મળી છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઈન્ડિયા નંબર વન પર છે.

1 / 5
ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ની ફાઈનલ તરફ વધુ એક ડગલું આગળ વધી છે. ભલે ટીમની હજુ 2 સિરીઝ બાકી છે પરંતુ ટીમ ઈન્ડિયાની સ્થિત મજબુત છે. પહેલા સ્થાન પર બિરાજમાન છે.

2 / 5
રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમેપિયન શીપ 2025 ફાઈનલ માટે વધુ એક ડગલું આગળ વધી છે.ભારતીય ટીમ આ જીત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમા સ્થિતિ મજબુત કરી લીધી છે. તે નંબર વન પર યથાવત છે.

3 / 5
 ભારતે 2 મેચની ટેસ્ટ સીરિઝમાં બાંગ્લાદેશના સૂપડા સાફ કરી નાંખ્યા છે.WTC 2025ના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને શ્રીલંકા છે.ચોથા સ્થાને ઈંગ્લેન્ડ છે અને પાંચમાં સ્થાને સાઉથ આફ્રિકાની ટીમ છે.

4 / 5
કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં છલાંગ લગાવી છે. જ્યારે બાંગ્લાદેશને નુકસાન થયું છે.આ સાથે બાંગ્લાદેશની ટીમનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જવા માટે કોઈ રસ્તો બચ્યો નથી.

5 / 5
રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતાડ્યો છે, હવે તેની નજર ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બનાવવા પર છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 11 જૂનથી 15 જૂન સુધી રમાશે.

Next Photo Gallery